Site icon News Continuous Bureau | Mumbai

LPG ગ્રાહકો માટે મોટા સમાચાર- હવે વર્ષમાં માત્ર આટલા જ ગેસ સિલિન્ડર લઈ શકશે ગ્રાહકો-મહિનાનો ક્વોટા પણ નક્કી કરાયો- જાણો નવા નિયમો  

Reduction in price of commercial LPG cylinder by Rs 157

Reduction in price of commercial LPG cylinder by Rs 157

News Continuous Bureau | Mumbai

હવે ઘરેલુ LPG ગેસ સિલિન્ડર(LPG Gas cylinder)ની સંખ્યા ગ્રાહકો માટે નક્કી થઈ ગઈ છે. તેથી હવે ગૃહિણીઓએ ખાસ કાળજી લેવી પડશે. નવા નિયમો અનુસાર, હવે ગ્રાહક એક વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ ખરીદી શકશે. આ ઉપરાંત ગ્રાહક(Custoemr) માત્ર મહિનામાં બે સિલિન્ડર જ લઇ શકશે. હવે ગ્રાહકોને 2 કરતા વધારે સિલિન્ડર નહીં મળે. મહત્વનું છે કે અત્યાર સુધી સિલિન્ડર માટે મહિના કે વર્ષની લીમીટ નક્કી ન હતી. 

Join Our WhatsApp Channel

રિપોર્ટ અનુસાર, રાશનિંગ(Rationing) માટે સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યા છે. આ નિયમ લાગ થઇ ચુક્યા છે. ખાસ વાત એ છે કે આ નિયમ એટલા માટે લાગુ થયો કારણ કે ઘણા સમયથી ફરિયાદ હતી કે ડોમેસ્ટિક બિન-સબસિડીવાળી રિફિલ કોમર્શિયલ(Commercial) કરતા સસ્તી હોવાથી અહીં તેનો વધુ ઉપયોગ થતો હતો, જે કારણે સિલિન્ડર પર રાશનિંગ કરવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : ટ્રકવાળા છે કે સુધરતા નથી- મુંબઈના આ બ્રિજ હેઠળ ફરી એક વખત કન્ટેનર ફસાયું- જુઓ વિડિયો

સબસિડીવાળા સિલિન્ડર પણ મળશે. આ નિર્ણય તેલ કંપનીઓ દ્વારા ગ્રાહકો માટે લાગુ કરવામાં આવ્યો છે. સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડર માટે નોંધણી કરાવનારાઓને વર્ષમાં માત્ર 12 સિલિન્ડર મળશે. જો વધુ સિલિન્ડરની જરૂર પડશે તો સબસિડી વગરના સિલિન્ડર લેવા પડશે. એટલે કે તમારે વધારાના પૈસા ચૂકવવા પડશે.

1 ઓક્ટબરે થનારી કિંમતોની સમીક્ષામાં નેચરલ ગેસની કિંમત વધી શકે છે. છે. ગેસની કિંમત દર 6 મહિનામાં એકવાર સરકાર નક્કી કરે છે. સરકાર દર વર્ષે 1 એપ્રિલથી 1 ઓક્ટોબરે આ કરે છે. ગેસની કિંમત મોટાભાગે દેશમાં ચાલી રહેલી કિંમતો પર આધારિત હોય છે.

આ સમાચાર પણ વાંચો :  દેશની ટોચની વધુ એક રિટેલ ચેન કંપનીને રિલાયન્સ અધિગ્રહણ કરશે -દિવાળી સુધીમાં પાર પડશે સોદો- જાણો કેટલામાં થશે ડીલ

DHFL Bank Fraud ED Action ડીએચએફએલ બેંક કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી કર્જત અને દિલ્હીમાં ₹૪૦.૪૦ કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી
Axis Bank New Cash Rules એક્સિસ બેન્કે બદલ્યા નિયમો આ તારીખથી કેશ જમા અને ઉપાડ પર નવી લિમિટ, મિનિમમ બેલેન્સ પેનલ્ટી પણ બમણી કરી
Capital Gains Tax FM Statement બજેટ પહેલાં નાણામંત્રીનો મોટો ઈશારો કેપિટલ ગેઈન્સ ટેક્સના જટિલ નિયમો સરળ થશે કે મુક્તિ મર્યાદા વધશે? વિશ્લેષકોનું ગણિત સમજો
Asia Richest Person Mukesh Ambani મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ગૌતમ અદાણીને પાછળ છોડી ફરી નંબર૧ તાજ મેળવ્યો
Exit mobile version