આમ જનતાને મોંઘવારીનો માર.. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે થયો આટલા રૂપિયાનો વધારો, જાણી લો હવે કેટલામાં પડશે સિલિન્ડર

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં આજે ફરીથી રસોઈ ગેસ સિલિન્ડર(Domestic gas cylinder price hike)ના ભાવ વધી ગયા છે. 

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 50 રૂપિયા પ્રતિ રિફિલનો વધારો કરવામાં આવ્યો છે.

વધેલા ભાવો બાદ દિલ્હી(Delhi)માં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર(LPG gas cylinder price)ની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

આ વધેલા ભાવ આજથી 07 મે, 2022થી લાગુ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં આ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : હવે ‘જ્ઞાનવાપી મસ્જિદ’નું દરેક રહસ્ય ખુલશે. સર્વે કરવા પહોંચી ટીમ; પોલીસ ફોર્સ તૈનાત.. જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment