ભારતના આ પાડોશી દેશમાં આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટ, સરકારે અડધી રાત્રે ફરી એકવાર જાહેર કરી ઈમરજન્સી; જાણો વિગતે..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા તેની આઝાદી બાદ સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. 

આ વચ્ચે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ અડધી રાત્રે ઇમરજન્સી લગાવવાનું એલાન કરી દીધું છે.

આ નિર્ણય રાષ્ટ્રપતિ અને સરકારના રાજીનામાની માંગ કરતા અઠવાડિયાના વિરોધ પ્રદર્શન વચ્ચે આવ્યો છે. 

આ પહેલા રાજપક્ષેએ ગત ચાર એપ્રિલે તેમના ખાનગી નિવાસસ્થાનની સામે ભારે વિરોધ પ્રદર્શન  બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More