Site icon

પહેલા દિવસે ‘ પેટીએમ‘નું ફક્ત આટલા ટકા ભરણું જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 નવેમ્બર  2021 
મંગળવાર.

પેમેન્ટ પ્લેટફોર્મ  પેટીએમ ચલાવનારી વન97 કમ્યુનીકેશન લિમિટેડનો સોમવારે  પહેલા IPO  સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. બજારમાંથી 18,300 કરોડ રૂપિયા ઊભું કરવાનુ લક્ષ્યાંક રાખનારી કંપનીને પહેલા જ રોકાણકારોએ સારો એવો કહેવાય એવો પ્રતિસાદ આપ્યો હતો. પહેલા દિવસે  18 ટકા જેટલું રોકારણ થયું હોવાનું  માનવામાં આવે છે. સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ થયેલી માહીતી મુજબ કંપનીએ વેચાણ માટે મૂકેલા 4.83 કરોડના આઈપીઓમાંથી 88.23 લાખ માટે બોલી મળી હતી. નાના પાયા પર રોકારણકાર માટે રાખી મૂકવામાં આવેલા હિસ્સામાંથી 78 ટકા હિસ્સા માટે બોલી લાગનારી અરજી મળી હતી.  

Join Our WhatsApp Community

અમેરિકાની શેલ ગેસની મિલકતનો બાકી બચેલો હિસ્સો રિલાયન્સ કંપનીએ વેચી માર્યો જાણો વિગત.

Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Exit mobile version