News Continuous Bureau | Mumbai
અનિયમિતતા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કોટક બેંક(Kotak bank) અને ઈન્ડસલેંડ બેંકને(Indusland Bank) એક-એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ડિપોઝિટ(Deposite) દ્વારા દાવો નહીં કરવામાં આવેલી રકમને એજ્યુકેશનલ એન્ડ અવેરનેસ ફંડમાં(Educational and Awareness Fund) ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ જવાની સાથે જ અન્ય RBIના નિયમનું પાલન નહીં કરવા બદલ કોટક બેંકને 1.05 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : હોટલમાં ખાવાના શૌખીનને મોટી રાહત- હોટલ-રેસ્ટોરન્ટસ હવે નહીં વસૂલી શકે આ ચાર્જ- કેન્દ્રએ આપ્યો આદેશ
તો ઈન્ડસિંડ બેંકને પણ ખાતા ખોલવામાં RBIના નિયમનું ઉલ્લંઘન (Rules violation) કરવા બદલ એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામા આવ્યો છે. એ સિવાય અમુક કોર્પોરેટીવ બેંકને(Corporative Bank) પણ એક લાખથી બે લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.