Site icon

રૂપિયો 80 તરફ અગ્રેસર-રૂપિયો નવા ઐતિહાસિક તળિયે-ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો બંધ

News Continuous Bureau | Mumbai

અમેરિકી ડોલર(USD) સામે ભારતીય રૂપિયામાં(Indian Rupees) ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 

Join Our WhatsApp Community

મંગળવારે પણ રૂપિયો કરન્સી માર્કેટમાં(currency market) ઐતિહાસિક ઘટાડા સાથે બંધ થયો છે. 

એક ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 12 પૈસાના ઘટાડા સાથે રૂ. 79.60 પર બંધ થયો છે.

વિદેશી રોકાણકારો(Foreign investors) દ્વારા ચાલી રહેલી વેચવાલી પણ અટકી નથી, જેના કારણે રૂપિયામાં મોટો ઘટાડો થયો છે.

સોમવારે રૂપિયો 79.48 ના સ્તર પર બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો :  શેરબજારમાં ઘટાડો યથાવત-સતત બીજા દિવસે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે થયા બંધ-જોકે આ ત્રણ શેરમાં જોવા મળી તેજી

Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
Coriander Price India: ધાણામાં સ્થાનિક અને વૈશ્વિક નીચા પાકના અંદાજથી ભાવમાં તેજી
Exit mobile version