સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે જુલાઈ મહિનાથી અનેક નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે.
જો ગ્રાહક મહિનામાં 4 વારથી વધારે વાર એસબીઆઈની બ્રાન્ચ કે એટીએમથી રૂપિયા કાઢશે તો તેમને સર્વિસ ચાર્જ આપવો પડશે.
સર્વિસ ચાર્જના નામે બેંક 15 રુપિયા અને જીએસટીનો ચાર્જ લગાવીને રૂપિયા લેશે. આ નિયમ 1 જુલાઈ 2021થી દરેક બ્રાન્ચ માટે લાગૂ થશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બીએસબીડી ખાતા ધારકોએ 10 ચેકબુક પર કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. પણ 10 ચેક પછી 40 રૂપિયા અને જીએસટી ચાર્જ સાથે રૂપિયા આપવાના રહેશે.
25 ચેકની ચેકબુક માટે 75 રૂપિયા લેવાશે અને ઈમરજન્સી ચેકબુક પર 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે.
જોકે સીનિયર સિટીઝન માટે આ સુવિધા માટે કોઈ વધારે ચાર્જ લેવાશે નહીં.
માંડ-માંડ બચ્યા અમરેલીના એસપી સાહેબ; દરિયામાં નહવા ગયેલા એસપી ડુબતા બચ્યા, જાણો વિગતે શું છે ઘટના