News Continuous Bureau | Mumbai
કો-લોકેશન કેસ(Co-location case) સંદર્ભે સેબીએ(SEBI) નેશનલ સ્ટોક એક્સચેન્જ(National Stock Exchange), ચિત્રા રામાકૃષ્ણ(Chitra Ramakrishna) સહિતના ટોચના પદાધિકારીઓને દોષિત ઠેરવ્યા છે.
સેબીએ આ કૌભાંડમાં(scam) અધિકારીઓ અને સંસ્થાઓ સહિત કુલ 18 લોકોને દોષી જાહેર કર્યા છે.
સાથે જ સેબીએ આ 18 દોષિતો પર કુલ 43.8 કરોડ રૂપિયાનો દંડ(Penalty) ફટકાર્યો છે.
આ ઉપરાંત કો-લોકેશન સ્કેમના(co-location scam) ડાર્ક ફાઇબર કેસમાં(Dark fiber case) NSEને પણ દોષિત ઠેરવીને રૂ. 7 કરોડનો દંડ ફટકાર્યો છે.
આ સમાચાર પણ વાંચો : પહેલી જુલાઈથી આ નિયમોમાં થશે ફેરફાર- તમારા ખિસ્સાને પડી શકે છે ફટકો-જાણો વિગત
