Site icon

મંદી પર લાગી બ્રેક- 6 દિવસ બાદ શેર માર્કેટ લીલા નિશાન પર ખુલ્યું- સેન્સેક્સ- નિફ્ટી ગ્રીન આટલા પોઇન્ટ ઉછળ્યા 

News Continuous Bureau | Mumbai 

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(trading day) એટલે કે સોમવારે શેરબજારે(share market) તેજી સાથે ટ્રેડિંગ શરૂ કર્યું

Join Our WhatsApp Community

વૈશ્વિક બજારમાંથી(global market) મળી રહેલા મિશ્ર સંકેતો વચ્ચે આજે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું

સેન્સેક્સ(Sensex) 140 પોઇન્ટ ઉછળીને 53,500ના સ્તરે અને નિફ્ટી(Nifty )25 પોઇન્ટ વધીને 15,318ના સ્તરે ખુલ્યો.

નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું.

આ સમાચાર પણ વાંચો :મહત્વના સમાચાર- બેંકના કામ આ અઠવાડિયામાં પતાવી લેજો- સળંગ ત્રણ દિવસ બેંક આ કારણથી રહેશે બંધ- જાણો વિગત

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version