News Continuous Bureau | Mumbai
વીકએન્ડમાં(Weekend) રેસ્ટોરન્ટનું ફૂડ(Restaurant food) ખાવાનું પસંદ છે, તો તમારે માટે એક ખુશીના સમાચાર છે.
સરકાર(Government) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રેસ્ટોરન્ટના માલિકો(Restaurant owners) દ્વારા બિલ(Restaurant Bill) પર વસૂલવામાં આવતો સર્વિસ ચાર્જ(Service charge)સંપૂર્ણપણે ગેરકાનૂની(Illegal) છે.
જો તે ગ્રાહક પાસેથી બળપૂર્વક લેવામાં આવે છે, તો ગ્રાહક પાસે કાનૂની અધિકારો(Legal rights) હશે.
હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનને(Hotel and Restaurant Association) આ ટેક્સને(Tax) તાત્કાલિક બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સરકાર તરફથી જલદી જ ગ્રાહકોને તેના માટે કાનૂની અધિકાર પણ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં ગુડ ફ્રાયડે- સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા- તેમ છતાં નિફટીના આ શેર લાલ નિશાનમાં