હોટલ અને રેસ્ટોરન્ટને મોટી રાહત-હાઈકોર્ટે સર્વિસ ચાર્જ પર CCPAના નિર્ણય પર સ્ટે મુક્યો-કહી આ વાત 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દિલ્હી હાઈકોર્ટ(Delhi High Court) તરફથી હોટલ અને રેસ્ટોરન્ટને(Hotels and restaurants) મોટી રાહત મળી છે.

હાઈકોર્ટે CCPAના આદેશ પર સ્ટે મૂક્યો છે જેમાં કેન્દ્ર સરકારે(Central Govt) સર્વિસ ચાર્જ(Service charge) વસુલવા પર રોક લગાવી હતી.

ન્યાયમૂર્તિ યશવંત વર્માએ(Justice Yashwant Verma) નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા(National Restaurant Association of India) અને ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની(Federation of Hotel and Restaurant Associations of India) અરજી પર કહ્યું કે, આ મુદ્દા પર વિચાર કરવાની જરુર છે. 

આ સાથે જ તેમણે અધિકારીઓને પોતાના જવાબ આપવાનો આદેશ કર્યો છે.  

હવે આ કેસની આગળની સુનાવણી 25 નવેમ્બરના રોજ થશે.

આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ-ઘરના ભાડા પર ભરવો પડશે આટલા ટકા GST- જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More