આજે, સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો સેન્સેક્સ 122.08 અંક એટલે કે 0.24 ટકાની તેજી સાથે 51470.85ના સ્તર પર ખુલ્યો.
જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 48.35 અંક એટલે કે 0.32 ટકાની બઢત સાથે 15164.15ના સ્તર પર ખુલ્યો.
ઉલ્લેખનીય છે કે શેર બજારમાં તેજીનો આ સાતમો દિવસ છે. 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટ દિવસથી બજારમાં તેજી છે.