350
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એક મહિનામાં અદાણીના CNG-PNG ગેસના ભાવમાં વધુ એક વધારો થયો છે.
CNG ગેસમાં માં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
અદાણી(Adani) સીએનજી ગેસનો(CNG gas) જૂનો ભાવ 81.59 રૂપિયા હતો, જેમાં વધારો થતા નવો ભાવ 82.59 રૂપિયા થયો છે.
આ નવો ભાવ વધારો આજથી અમલમાં આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, 15 દિવસમાં કંપની દ્વારા બીજી વાર સીએનજીનો ભાવ વધારાયો છે. આમ એક મહિનામાં આ ત્રીજી વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : બાર કલાકમાં બીજો ઝટકો. સીએનજીના ભાવમાં ફરી વધારો. જાણો આજનો ભાવ વધારો અને નવી કિંમત…
You Might Be Interested In