Site icon

પીએમના 20 લાખ કરોડના આર્થિક પેકેજને પગલે શેરબજારની તેજીના પથ પર

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

13 મે 2020 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક પેકેજની જાહેરાત બાદ, વિશ્વભરમાં આ આર્થિક મંદી હોવા છતાં, ભારતનો શેરબજારનો આંક ઉપર પહોંચ્યો છે. શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે જેમાં  સેન્સેક્સમાં 900 અંક અને નિફ્ટીમાં 9400 પોઈન્ટે જોવા મળ્યો છે. વાત કરીયે બીએસઈના મિડકેપની તો અહીં ત્રણ ટકાથી વધુ અને સ્મોલકેપમાં અઢી ટકા થી વધુ મા કારોબાર થતો જોવા મળે છે. વાત કરીએ દુનિયાના બજારો ની તો રિટેલ, રિયલ્ટી-બેન્ક એરલાઈન્સના શેરોમાં દબાણ જોવા મળ્યું છે. જ્યારે ભારતમાં ઓઇલ અને ગેસના ઇન્ડેક્સમાં ઝડપે કારોબાર થઇ રહ્યો છે. વાત કરીએ ભારતીય બજારના કારોબારો ની તો દિગ્ગજ શેરોમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાંતોના મતે આવનારા દિવસોમાં કેમિકલ અને મેડિસિન કંપનીના શેરોમાં વધુ રોકાણ જોવા મળી શકે છે. વડાપ્રધાન ના 20 લાખ કરોડના આર્થિક પેકેજે ભારતીય બજારમાં જોશ ભરી દીધું છે..

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version