311
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશભરમાં અગ્નિપથ યોજનાના(Agneepath Yojana) વિરોધમાં હિંસક પ્રદર્શનો(Violence protest) થઈ રહ્યા છે.
આ બધા વચ્ચે ઉદ્યોગપતિ(Businessman) આનંદ મહિન્દ્રાએ(Anand Mahindra) 'અગ્નિપથ' યોજનાને અનુલક્ષીને એક મહત્વની જાહેરાત કરી છે.
પોતાના ટ્વિટમાં(Tweet) આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે અગ્નિવીર યોજના હેઠળ તેઓ મહિન્દ્રા ગ્રુપમાં(Mahindra Group) પ્રશિક્ષિત યુવાનોને નોકરી આપશે.
એટલે કે અગ્નિવીરોને 4 વર્ષની સર્વિસ(Service) બાદ મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાની તક મળશે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-RBIની જાહેરાત- ઓનલાઈન પેમેન્ટ માટે પહેલી જુલાઈથી ડેબિટ-ક્રેડિટ કાર્ડ માટે આ મહત્વના થશે ફેરફાર- જાણો વિગતે
You Might Be Interested In