News Continuous Bureau | Mumbai દેશભરમાં અગ્નિપથ યોજનાના(Agneepath Yojana) વિરોધમાં હિંસક પ્રદર્શનો(Violence protest) થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ઉદ્યોગપતિ(Businessman) આનંદ મહિન્દ્રાએ(Anand Mahindra) 'અગ્નિપથ' યોજનાને અનુલક્ષીને એક મહત્વની જાહેરાત કરી છે. પોતાના ટ્વિટમાં(Tweet) આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે અગ્નિવીર યોજના હેઠળ તેઓ મહિન્દ્રા ગ્રુપમાં(Mahindra Group) પ્રશિક્ષિત યુવાનોને નોકરી આપશે. એટલે કે અગ્નિવીરોને 4 વર્ષની સર્વિસ(Service) બાદ મહિન્દ્રા ગ્રુપમાં… Continue reading અગ્નિવીરો માટે દેશના આ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિએ કરી મોટી જાહેરાત- તેમની કંપનીમાં નોકરીની આપી ઓફર-જાણો વિગતે
