ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
એમેઝોન વેબેસાઈટ એ વર્ષની તેની સૌથી મોટો સેલ ગ્રેટ ઈન્ડીયન સેલ ની જાહેરાત કરી. એમેઝોન ઇન્ડિયા પર એક બેનર જાહેર કરવામાં આવ્યું છે જેનાં પર લખ્યું છે કમિંગ સુન. ઓફસ સંદર્ભે જાણકારી આપવા એક અલગ સાઈટ બનાવી છે. આ સેલ પ્રાઈમ મેમ્બર માટે પહેલાં શરૂ થશે.
આ સેલ હોમ અને કિચન પર 60% સુધીની છૂટ મળશે. કલોથિંગ અને એસ્સેસરિસ પર 70% છૂટ મળશે. સાથે જ ઇલેક્ટ્રોનિક અને એસ્સેસરિસ પર 70% સુધીની છૂટ મળશે.
એટલું જ નહીં સેલમાં કેશબેક રીવોર્ડ પણ મળવાની વાત છે. આ ઉપરાંત સેલમાં એક્સચેન્જ ઓફર હેઠળ 13,500 રૂપિયા સુધીની છૂટ મળશે.