234
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિશ્વની સૌથી મોટી સહકારી મંડળી(Co-operative society) અમૂલે(Amul) જનતાને વધુ એક મોંઘવારીનો ડામ આપ્યો છે.
અમૂલે દૂધના ભાવમાં(Milk price) બે રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
અમૂલ દૂધની તમામ બ્રાન્ડના ભાવ આવતીકાલથી જ વધી જશે.
કહેવામાં આવી રહ્યું છે કે દૂધના ઉત્પાદન(Milk production) અને અન્ય ખર્ચમાં વધારો થતા ભાવવધારો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વરસાદ બન્યો આફત- ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી- આ રૂટની લોકલ ટ્રેનો પણ થઇ પ્રભાવિત
You Might Be Interested In