Site icon

 સ્ટીલ યૂઝર ફેડરેશન ઓફ ઇન્ડિયા (સૂફી) ના સહયોગ થી સ્પોટ માર્કેટમાં સ્ટીલ નું વેચાણ થશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે કરાર થયા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇ-એગ્રીકલ્ચર માર્કેટ લિમિટેડ અને સ્ટીલ યુઝર ફેડરેશન ઓફ ઇન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી સિક્કા થયા છે. જે મુજબ આવનાર દિવસમાં આ બંને સંસ્થાઓ સંયુક્તપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સ્પોટ માર્કેટમાં સ્ટીલના વેચાણને મદદરૂપ થશે. 

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સ્ટીલ યુઝર ફેડરેશન ઓફ ઈન્ડિયા અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ વચ્ચે ફોરવર્ડ કોન્ટ્રાકટ સંદર્ભે પણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર થયા હતા. ત્યારબાદ આ બીજા કરાર પર હસ્તાક્ષર થયા છે.

આમ બોમ્બે સ્ટોક એક્સચેન્જના એક પ્લેટફોર્મ પર હવે સ્ટીલ સ્પોટ માર્કેટમાં વેંચી શકાશે.

LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Exit mobile version