435
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બીએસઈમાં માત્ર ૯૧ દિવસમાં એક કરોડ નવા રોકાણકારોનાં ખાતાં ખૂલ્યાં
આ સાથેજ બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા ૧૦ કરોડને વટાવી
૧૫ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ બીએસઈમાં રોકાણકારોની સંખ્યા ૯ કરોડની હતી
નવા રોકાણકારો ઉમેરાતા શેરબજારમાં બધુ ભંડોળ આવશે. જેનો દેશની અર્થવ્યવસ્થાને લાભ થશે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધની અસર ભારતના ફોરેક્સ રિઝર્વ પર, દેશના વિદેશી મુદ્રા ભંડારમાં આટલા અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન
You Might Be Interested In