Site icon

વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની ગેરરીતીઓનો સામનો કરવો CAIT એ નોન-કોર્પોરેટ સેક્ટરને કરી આ અપીલ.જાણો વિગત

Unity and truth won in the united movement against GBL says CAIT

એકતા અને સત્યની જીત… જીબીએલએ કૈટની આ તમામ માંગણીઓ સ્વીકારી, વેપારીઓએ આંદોલન પાછું ખેંચ્યું..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

સોમવાર.

વિદેશી રોકાણની ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ અને કાયદા અને નિયમોના ઉલ્લંઘન સામે ભારતના બિન-કોર્પોરેટ ક્ષેત્રને એક છત્ર હેઠળ લાવવા માટે, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT ) આગળ આવી છે.  મોટી સંખ્યામાં વિવિધ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓને એક છત્ર હેઠળ આવવાની CAIT એ  અપીલ કરી  છે. દેશના તમામ રાજ્યોમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને તેમ જ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાને દેશના 11 મોટા વેપારી સંગઠનો દ્વારા તાજેતરમાં રચાયેલી સંયુક્ત ટાસ્ક ફોર્સમાં જોડાઈને સંયુક્તપણે ઈ-કોમર્સ કંપનીઓની ગેરરીતી સામે પોતાનો અવાજ ઉઠાવવા માટે CAIT  એ હાકલ પણ કરી છે.

CAIT દ્વારા આવી રાષ્ટ્રીય સંસ્થાઓ અને ચેમ્બર્સ ઓફ કોમર્સને રવિવારે પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં CAIT એ બિન-કોર્પોરેટ ક્ષેત્રને એક વિશાળ ગઠબંધન રચવા આમંત્રણ આપ્યું છે જેથી વૈશ્વિક ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા સૂચિત ઈ-કોમર્સ નીતિને અમલમાં મૂકવાની કોઈપણ સંભવિત રીત. પ્રયાસને નિષ્ફળ બનાવી શકાય છે જે DPIIT, વાણિજ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવાના તબક્કામાં છે.

વિદેશી મુદ્રા ભંડારમાં ફરી કડાકો, સતત ત્રીજા અઠવાડિયે નોંધાયો આટલા અબજ ડોલરનો ઘટાડો; જાણો વિગતે 

CAIT ના પદાધિકારીઓના કહેવા મુજબ CAIT એ 150 થી વધુ રાષ્ટ્રીય વેપાર સંગઠનો, નાના પાયાના ઉદ્યોગોના સંગઠનો, ટ્રાન્સપોર્ટર્સ, ટ્રક ડ્રાઈવરો, ગ્રાહકો, ખેડૂતો, સ્વ-રોજગાર જૂથો, મહિલા ઉદ્યમીઓ, હોકર્સ અને અન્યને આમંત્રણ મોકલ્યા છે. વિવિધ રાજ્યોમાં કાર્યરત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, પોતપોતાના રાજ્યોના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ જો ટાસ્ક ફોર્સમાં જોડાય  તો ઈ-કોમર્સનો મુદ્દો દેશની દરેક શેરીના ખૂણે અને ખૂણે.સુધી પહોંચાડી શકાશે.

CAIT ના પદાધિકારીઓના કહેવા મુજબ   નોન-કોર્પોરેટ સેક્ટરની તાકાત સાથે સમર્થિત સંયુક્ત ટાસ્ક ફોર્સ આ વખતે ઈ-કોમર્સ નીતિ પ્રક્રિયાને પાટા પરથી ઉતરવા દેશે નહીં. એટલા માટે CAIT  એ યુનિયનોનું મોટું ફેડરેશન બનાવવાનું નક્કી કર્યું છે, જે સરકાર પર જલ્દીથી દેશભરમાં ઈ-કોમર્સ પોલિસી લાગુ કરવા માટે દબાણ લાવશે.

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version