303
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પેટ્રોલ(Petrol prices) અને ડીઝલના ભાવમાં(diesel prices) કેન્દ્ર સરકારે(Central Government) જનતાને મોટી રાહત આપી છે.
નાણા મંત્રી નિર્મલા સીતારામણે(Finance Minister Nirmala Sitharaman) જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી રહી છે.
આ કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો(Depreciation) આવશે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં(Excise duty) મોટા ઘટાડાની જાહેરાત કરી છે.
સમાચાર પણ વાંચો : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈનો સપાટો, એનએસઈ કો-લોકેશન કૌભાંડ મામલે આટલા સ્થળોએ દરોડા; હાથ ધર્યું સર્ચ ઓપરેશન..
You Might Be Interested In