Site icon

માર્કેટમાં ફૂલ ગુલાબી તેજી- લીલા નિશાનમાં બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી- પણ આ શેર્સમાં જોવા મળ્યો ઘટાડો

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈ શેરબજારનો(Mumbai Stock Exchange) તેજીનો દોર ચાલુ રહ્યો હોય તેમ આજે માર્કેટમાં(Share market) રોનક જોવા મળી.

સેન્સેકસ(Sensex) 433 પોઇન્ટ વધીને 53,161 સ્તર પર અને નિફટી(Nifty) 133 પોઇન્ટ વધીને 15,832 સ્તર પર બંધ થયો છે.

જોકે તેજીબજારે પણ કોટક મહિન્દ્રા બેન્ક(Kotak Mahindra bank), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance Industries Ltd.) અને ટાઇટનના શેર(Titan share) ઘટાડા સાથે બંધ થયા.

લાર્સન એન્ડ ટુબ્રો(Larsen & Toubro), એચસીએલ ટેક્નોલોજી(HCL Technology), ઈન્ફોસીસ(Infosys), ટેક મહિન્દ્રા(Tech Mahindra), ઈન્ડસઈન્ડ બેંક(IndusInd Bank), એશિયન પેઈન્ટ્સ(Asian Paints), ભારતી એરટેલ(Bharti Airtel) અને ટાટા સ્ટીલ(Tata Steel) ટોપ ગેનર્સ રહ્યા.

આ સમાચાર પણ વાંચો : વધુ એક સરકારી કંપનીના તારણહાર બન્યા રતન ટાટા- દેવામાં ડૂબતા બંધ પડેલી આ કંપનીને સરકારે વેચી મારી- જાણો વિગત

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version