બોમ્બે સ્ટોક એક્સચેંજ નો સેનસેક્સ આજે 871 અંકના ઘટાડા સાથે 49,180 પર બંધ રહ્યો
જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજ નો નિફ્ટી 265 અંક ઘટી 14,549 પર બંધ રહ્યો
આમ ગત સપ્તાહ સુધી લોકો ના શેર ની કિંમત વધી રહી હતી જ્યારે કે ચાલુ સપ્તાહે શેર બજા સતત નીચે જઈ રહ્યું હોવને કારણે રોકાણકારો માં ચિંતા નું વાતાવરણ છે.