News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે(trading day) ભારતીય શેરબજાર (Indian stock market) મોટા કડાકા સાથે બંધ થયું છે.
સેન્સેક્સ(Sensex) 1020.80 અંક તૂટીને 58098.92 અને નિફ્ટી(Nifty) 302 અંક તૂટીને 17,327 સ્તર પર બંધ થયો છે.
આ ઘટાડાના પગલે રોકાણકારોને(investors) 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
શેરબજારમાં(Sharemarket) ઘટાડા પાછળ બેન્કિંગ અને IT સેક્ટરના(banking and IT sector) સ્ટોક્સનો(stocks) મોટો હાથ છે. જેમાં સૌથી વધુ વેચવાલી મળી છે
આ સમાચાર પણ વાંચો : અરરર- આ પાંચ ઉદ્યોગોમાં સરકારને 2-60 લાખ કરોડના ગેરકાયદે કારોબારને કારણે 58521 કરોડનું નુકસાન- 16 લાખ લોકોએ નોકરી ગુમાવી- જાણો યોંકાવનારી વિગતો

Leave a Reply