વર્ષ 2022 ના અંતિમ દિવસે શેરબજારમાં કડાકો.. સેન્સેક્સ નિફ્ટી આજે આટલા પોઇન્ટના ઘટાડા સાથે થયા બંધ..

વર્ષ 2022 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે.

by Dr. Mayur Parikh
This stock is roaring in the gray market, IPO will open on September 6... will it be a strong earning?

News Continuous Bureau | Mumbai

  • વર્ષ 2022 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ ( Closing Bell ) થયું છે.
  • આજે સેન્સેક્સ ( Sensex  ) 293 પોઈન્ટ ઘટીને 61000ની નીચે 60,840 પોઈન્ટ અને નિફ્ટી 86 પોઈન્ટના ઘટાડા સાથે 18,105 પોઈન્ટ પર બંધ રહ્યો છે.
  • વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા અને PSU બેન્કોના શેરમાં તેજી તો બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
  • સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 20 શેરો ઘટાડા સાથે બંધ છે .
  • નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 33 શેરો ઘટાડા સાથે બંધ થયા છે .

આ સમાચાર પણ વાંચો:   વિશ્વના ત્રીજા સૌથી ‘અમીર’ વ્યક્તિ ગૌતમ અદાણી પર અધધ બે લાખ કરોડની લોન.. કેવી રીતે ચૂકવશે? જાણો બિઝનેસ ટાયકૂનનો જવાબ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More