News Continuous Bureau | Mumbai
ઘટનાસ્થળે પહોંચેલી હરિદ્વાર પોલીસે તરત જ પંતને રૂરકીની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જે બાદ તેને સારી સારવાર માટે દહેરાદૂન રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં પંતની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન પંતના અકસ્માતના સીસીટીવી ફૂટેજ ( CCTV footage ) સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખૂબ જ ઝડપે ડિવાઈડર તોડીને કાર પલટી ગઈ. કાર એટલી સ્પીડમાં હતી કે તે આંખના પલકારામાં ગાયબ થઈ ગઈ. કારની સ્પીડ પરથી અંદાજો લગાવી શકાય છે કે ડિવાઈડર સાથે અથડાયા પછી કેટલી ઝડપથી તે ઉછળી હશે અને ઋષભ પંત કંઈ પણ સમજે તે પહેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હશે.
#Rishabpant car accedent on dehradun village wishes you a speedy recovery pic.twitter.com/D1TjDQ5Fh9
— Mr.Vikram (@ivikramjat) December 30, 2022
આ સમાચાર પણ વાંચો: Rishabh Pant accident: ગોઝારો દિવસ… હવે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને નડ્યો ભયંકર અકસ્માત, ઘટના બાદ કાર બળીને થઈ રાખ.. જુઓ વિડીયો..