News Continuous Bureau | Mumbai
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં(Indian share market) ભારે વેચવાલી જોવા મળી છે.
સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકોમાં ટ્રેડિંગમાં(Trading) મોટો ઘટાડો જોવા મળ્યો છે.
સેન્સેક્સ 714 પોઈન્ટ તૂટી 57,197.15 ના સ્તર પર નિફ્ટી 220.65 પોઈન્ટ તૂટી 17171.95 પર બંધ થયો છે.
આજના કારોબારમાં હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, SBI, સિપ્લા, ઈન્ડસઈન્ડ બેંક અને HUL નિફ્ટીના ટોપ લુઝર હતા.
જોકે અદાણી પોર્ટ્સ, M&M, ભારતી એરટેલ, ITC અને મારુતિ સુઝુકી ટોપ ગેઇનર હતા.
આ પહેલા ગુરુવારે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ક્રેડિટ કાર્ડને લઈને RBIએ બેંકોને આપ્યો મહત્વનો નિર્દેશ. આ કામ માટે ગ્રાહકોની મંજૂરી રહેશે આવશ્યક.. જાણો વિગતે
