Site icon

Credit Guarantee Fund Trust: નવી ઊંચાઈએ પહોંચ્યા.. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટે અધધ આટલા લાખ કરોડની રકમને પાર કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી

Credit Guarantee Fund Trust: વિક્રમો તોડીને નવી ઊંચાઈએ પહોંચ્યા. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટે રૂ. 1.50 લાખ કરોડનાં મૂલ્યની ગેરેન્ટેડ રકમને પાર કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી

Credit Guarantee Fund Trust for Micro and Small Enterprises Achieves Milestone of Crossing Half a Lakh Crore

Credit Guarantee Fund Trust for Micro and Small Enterprises Achieves Milestone of Crossing Half a Lakh Crore

News Continuous Bureau | Mumbai 

Credit Guarantee Fund Trust: ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો ( Micro Enterprises ) એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ ( CGTMSE ) એ વર્ષ 2022-23માં રૂ. 1.04 લાખ કરોડનાં આંકડાની સરખામણીમાં રૂ. 1.50 લાખ કરોડનાં મૂલ્યની ખાતરીપૂર્વકની રકમને પાર કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં 50 ટકાનો ધરખમ વધારો થયો છે. આ સિમાચિહ્ન સિડબી, એમએસએમઇ મંત્રાલય ( MSME Ministry ) અને સીજીટીએમએસઈ દ્વારા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (એમએસઇ)ને કોલેટરલ ફ્રી ધિરાણની સુવિધા પ્રદાન કરવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ વ્યૂહાત્મક પહેલોનું પરિણામ છે. 

Join Our WhatsApp Community

સીજીટીએમએસઇની સ્થાપના વર્ષ 2000માં મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસ(એમએસએમઇ) અને સિડબી સભ્ય ધિરાણ સંસ્થાઓને એમએસઇને તેમના દ્વારા મંજૂર કરવામાં આવેલી ધિરાણ સુવિધાઓ માટે ક્રેડિટ ગેરંટી સપોર્ટ ( Credit Guarantee Support )  પ્રદાન કરશે, ખાસ કરીને કોલેટરલની ગેરહાજરીમાં.

આ સમાચાર પણ વાંચો : Ulhasnagar firing: શિંદે જુથના નેતાને ગોળી માર્યા બાદ બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે આપ્યું મોટુ નિવેદન, સામે આવી આ ચોંકવનારી માહિતી..

ધિરાણકર્તાઓ દ્વારા ગેરન્ટી મિકેનિઝમનો વ્યાપક સ્વીકાર સીજીટીએમએસઈ દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોને કારણે થયો છે, જેમ કે ગેરંટી ફીમાં ઘટાડો, ગેરંટી માટે લોનની પાત્રતા મર્યાદામાં વધારો, દાવાની પતાવટ માટેની પૂર્વ-શરતમાં છૂટછાટ, ધિરાણકર્તાઓ દ્વારા “વ્યવસાય કરવામાં સરળતા” તરફ દોરી જતી કામગીરીના એન્ડ-ટુ-એ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version