Site icon

બજારમાં રોકડ જ રાજા! ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે બજારમાં રોકડના ચલણમાં થયો આટલા ટકાનો વધારો… 

News Continuous Bureau | Mumbai 

ડિજિટલ ઇન્ડિયાની(Digital India) વાતો વચ્ચે બજારમાં રોકડના(Cash) ચલણમાં 10 ટકાનો વધારો  થયો છે.

Join Our WhatsApp Community

રિઝર્વ બેંકે(Reserve Bank) બહાર પડેલા નવા વાર્ષિક અહેવાલ અનુસાર દેશમાં ચલણમાં(currency) રહેલી નોટોનું પ્રમાણ 9.9 ટકા વધી રૂ.31,05,721 કરોડ થઇ ગયું છે. 

સાથે નોટોની(Currency notes) સંખ્યા પણ પાંચ ટકા વધી 13.05 લાખ થઇ ગઈ હોવાનું વર્ષ 2021-22નો રિઝર્વ બેંકનો વાર્ષિક અહેવાલ જણાવે છે. 

આ ઉપરાંત સિક્કાના(Coins) ચલણમાં મૂલ્યની દ્રષ્ટિએ 4.1 ટકા અને સંખ્યાની દ્રષ્ટિએ1.3 ટકાનો વધારો થયો છે.

આમ ફરી એક વખત સાબિત થયું છે કે દેશમાં રોકડ જ રાજા છે અને રોકડ વ્યવહારો(Cash transactions) વગર દેશના અર્થતંત્રના(Economy) ચક્કર ફરતા અટકી.

આ સમાચાર પણ વાંચો : સાવધાન!! તમારી પાસે રહેલી 500 રૂપિયાની નોટ બનાવટી તો નથી ને..વર્ષમાં આટલી બનાવટી નોટો મળી.. 

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
Exit mobile version