DGCAની મોટી કાર્યવાહી-આ એરલાઇનને ફટકાર્યો 10 લાખ રૂપિયાનો દંડ- જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એવિએશન ડિરેક્ટોરેટ(Aviation Directorate) DGCAએ એર ઈન્ડિયા(Air India) પર મોટી કાર્યવાહી કરી છે. 

એર ઈન્ડિયા પર કડક કાર્યવાહી કરતા ડિરેક્ટોરેટ ઓફ એવિયેશન DGCAએ 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. 

એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએએ(DGCA) જણાવ્યું હતું કે માન્ય ટિકિટ(Flight Ticket) ધરાવતા મુસાફરોને બોર્ડિંગ(Boarding) ન કરવા બદલ આ દંડ ફટકાર્યો(Penalty) છે.

ડીજીસીએએ આને ગંભીર અને ચિંતાનો વિષય ગણાવતા એરલાઈનને(Airline) આ સમસ્યાના નિવારણ માટે તુરંત જ વ્યવસ્થા ગોઠવવાની સલાહ આપી છે, જે નિષ્ફળ થવા પર વધુ કડક પગલાં લેવાની ચિમકી ઉચ્ચારી છે.

આ સમાચાર પણ વાંચો :  માર્કેટમાં મંદી- સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયું બજાર-સેન્સેક્સ-નિફટી આટલા પોઇન્ટ તૂટ્યા

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment