Site icon

30 જૂન સુધીમાં મહત્વના કામ પૂરા કરી લેજો,નહીં તો પસ્તાવું પડશે.જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

પહેલી જુલાઈથી અનેક નિયમોમાં  ફેરફાર થઈ રહ્યા છે. તેથી 30 જૂન  સુધીમાં અનેક મહત્વના જરૂરી કામ પતાવી લેવા પડશે. અન્યથા તમને નુકસાન થઈ શકે છે.

સિન્ડિકેટ બેન્કના ગ્રાહકોને આ મહિનામાં નવો IFSC CODE લેવો પડશે. પહેલી એપ્રિલ 2020ના સિન્ડિકેટ બેન્કનું કેનેરા બેન્કમાં મર્જ થયું હતું. તેથી હવે પહેલી જુલાઈ 2021થી બેન્કનો IFSC CODE બદલાઈ રહ્યો છે.     

તેમ જ આગામી બે દિવસમાં જો  PM KISAN  સન્માન નિધી યોજના હેઠળ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું તો નુકસાની થઈ શકે છે. 30 જૂન સુધીમાં નિયમ મુજબ રજીસ્ટ્રેશન કર્યુ તો અરજીનો સ્વીકાર કરાશે. તે મુજબ જૂન અને જુલાઈ 2,000 રૂપિયા મળશે. એ પછી ઓગસ્ટ મહિનામાં પણ હપ્તો ખાતામાં જમા થશે.

કોરોના રોકવા મહારાષ્ટ્ર સરકારનું પગલું સરાહનીય પરંતુ અમારી પણ તો દયા કરોઃ વેપારીઓની BMCને આજીજી જાણો વિગત

SBI, HDFC, ICICI અને બેન્ક બરોડા જેવી ઘણી બેંકોએ ફિક્સ ડિપોઝિટ માટે ખાસ ઓફર કરી છે. જેનો લાભ 30 જૂન પછી નહીં મળશે. સિનિયર સિટિઝન માટે ખાસ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ આપવામાં આવવાનું છે.

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version