સતત ચોથી વખત ફોરેક્સ રીઝર્વમાં થયો ઘટાડો- આ સપ્તાહે વિદેશી હૂંડિયામણ આટલા અબજ ડોલર રહ્યું-જાણો આંકડા 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ડોલર(Dollar) સામે રૂપિયાના વિનિમય દરમાં(exchange rate of Rupee) સતત વધઘટ વચ્ચે વિદેશી મુદ્રા ભંડારમાં(Forex reserves) ઘટાડો થયો છે. 

રિઝર્વ બેંકના(RBI) ડેટા અનુસાર, 22 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર $1.152 બિલિયન ઘટીને $571.56 બિલિયન થયું છે.

વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાનું કારણ વિદેશી ચલણ(Foreign currency) અસ્કયામતોમાં(Assets) ઘટાડો છે, જે કુલ અનામતનો નોંધપાત્ર ભાગ છે.

સોનાના ભંડારનું(Gold reserves) મૂલ્ય પણ સમીક્ષા હેઠળના(Under review)3 સપ્તાહમાં 14.5 કરોડ ડોલર વધીને 38.502 અબજ ડોલર થયું છે

ઉલ્લેખનીય છે કે વિદેશી મુદ્રા ભંડારમાં સતત ચોથા સપ્તાહમાં ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો : પહેલી ઓગસ્ટ થી માત્ર બેંકના નહીં પરંતુ બીજા અનેક નિયમો પણ બદલાવાના છે- અહીં વાંચો તમામ બદલાવ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More