219
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જાન્યુઆરી 2022
શનિવાર.
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે.
રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 21 જાન્યુઆરીના રોજ પૂરા થતા દેશની વિદેશી મુદ્રા ભંડાર 67.8 કરોડ ડોલર ઘટીને 634.287 અબજ ડોલર થઈ ગયું છે.
જો કે, સપ્તાહ દરમિયાન દેશના સોનાના ભંડારના મૂલ્યમાં વધારો થયો છે.
સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારના 4 સેગમેન્ટમાંથી સોના સિવાય અન્ય ત્રણ સેગમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે.
14મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહની શરૂઆતમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર તેની વિક્રમી ઊંચી સપાટીથી માત્ર એક ટકા નીચે હતું.
રિઝર્વ બેંકના ડેટા અનુસાર હાલમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
જાગો ગ્રાહક જાગોઃ નકલી સામાન વેચનાર આ ઓનલાઇન શોપિંગ વેબસાઈટ સામે ગ્રાહકે જ નોંધાવી FIR; જાણો વિગત
You Might Be Interested In