239
Join Our WhatsApp Community
- દેશના વિદેશી મુદ્રા ભંડાર માં 18 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 2.563 અબજ ડોલરનો વધારો થયો છે.
- ભંડાર હવે 581.131 અબજ ડોલરની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.
- સમીક્ષધીન અવધીમાં વિદેશી મુદ્રા સંપત્તિ(FCA)માં વધારો આવવાના કારણે મુદ્રા ભંડારમાં તેજી નોંધાઈ છે.
- અગાઉના અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 77.8 કરોડ ડોલર ઘટીને 578.568 અરબ ડોલર પર હતો.
You Might Be Interested In
