સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 26 પૈસા અને ડીઝલના ભાવમાં 33 પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 91.53 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 82.06 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 97.86 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.17 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
આ રાજ્ય એ સ્પષ્ટ કર્યું કે લોકડાઉન નહીંજ લાગે. જાણો કયા રાજ્ય એ જણાવ્યું…..