190
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
ભારતમાં સોનાની માંગ જાન્યુઆરી-માર્ચ 2021 ક્વાર્ટર દરમિયાન આના પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 37 ટકા વધીને 140 ટને પહોંચી ગઈ.
સોનાના ભાવ નરમ પડવાના અને દબાયેલી માંગ નીકળવાથી આ દરમિયાન માંગમાં તેજી રહી.
ડબલ્યૂજીસીના આંકડા પ્રમાણે, વર્ષ 2020ના પહેલા ક્વાર્ટરમાં કુલ મળીને સોનાની માંગ 102 ટન રહી હતી. મૂલ્ય આધારે સોનાની માંગ પહેલા ક્વાર્ટરમાં 57 ટકા વધીને 58,800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.
શું મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી વચ્ચે થશે બિઝનેસ વોર? અઝીમ પ્રેમજીએ આ નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું..
You Might Be Interested In