386
Join Our WhatsApp Community
- શેર બજારોમાં બમ્પર તેજી વચ્ચે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ માં ઘટાડો થયો છે.
- દેશની રાજધાનીમાં બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ 614 ઘટીને 10 ગ્રામના રૂ. 49,763ના સ્તરે બંધ રહ્યો.
- ચાંદીનો ભાવ કિલોદીઠ 67,518 રૂપિયા પર બંધ થયો.
- નિષ્ણાંતો અનુસાર ડોલરમાં તેજીને કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
- ગુરુવારે સોનું 714 રૂપિયા સસ્તુ થઈ 10 ગ્રામ દીઠ 50,335 રૂપિયા નોંધાયું તો ચાંદીના ભાવમાં પણ રૂ 386નો ઘટાડો થયો હતો.
You Might Be Interested In
