342
Join Our WhatsApp Community
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જાહેર કર્યું છે કે સંસ્થા 7 મે ના દિવસે સાંજે ૭.૧૫ થી 8 મે ના દિવસે રાત્રે ૧.૪૫ સુધી સિસ્ટમ બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન ગ્રાહકો માટે આઈ એન બી, yono, yono lite, યુપીઆઈ સર્વિસ બંધ રહેશે.
આ ઉપરાંત અન્ય અમુક સુવિધાઓ પણ પ્રભાવિત થશે.
આ રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામની વાત સાંભળી પણ નહીં અને કરી પણ નહીં
We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.
#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/JogglXemol— State Bank of India (@TheOfficialSBI) May 6, 2021
You Might Be Interested In