નિકાસ કર્તાઓને મોટી રાહત. હવે ટેક્સ માં આ ફાયદો. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • ભારત સરકાર દ્વારા નિકાસ થતી તમામ વસ્તુઓ પર ટેક્સ રિફંડ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે.
  • આ યોજના અંતર્ગત ૧ જાન્યુઆરીથી નિકાસકારોને ટેક્સ રિફંડ નો લાભ મળશે.
  • આ પૈસાનો ઉપયોગ તેઓ આયાતી વસ્તુ પર ડ્યુટી ચૂકવવામાં કરી શકશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More