નવા વર્ષની પ્રથમ ભેટ : આ તારીખે મુંબઈમાં ૧૫ ટકા પાણી નહીં આવે. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • મંગળવાર એટલે કે પાંચ જાન્યુઆરીના રોજ આખા મુંબઈ શહેરમાં ૧૫ ટકા પાણી કપાત લાગુ કરવામાં આવ્યો છે
  • મુંબઈને પાણી પૂરું પાડતી વૈતરણા ની જળવાહિની નું સમારકામ હાથ ધરવામાં આવશે.
  • આ કામ ખૂબ મોટું હોવાને કારણે ચોવીસ કલાક માટે મુંબઈ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ૧૫ ટકા પાણીકાપ રહેશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More