Site icon News Continuous Bureau | Mumbai

મોદી કેબિનેટનોમોટો નિર્ણય- સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવ્યો-જાણો આનાથી શું થશે

News Continuous Bureau | Mumbai 

PM મોદીની(Modi) અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની(Central cabinet) બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. 

Join Our WhatsApp Channel

કેબિનેટે દેશમાં ઉત્પાદિત થનારા ક્રૂડ ઓઈલના(crude oil) વેચાણ પરનો પ્રતિબંધ(Prohibition) હટાવવાનો નિર્ણય લીધો છે. 

એટલે કે હવે ક્રૂડની શોધ અને ઉત્પાદન કરતી કંપનીઓ(Crude companies) દેશમાં કોઈને પણ ક્રૂડ ઓઈલ વેચી શકે છે. 

આ નવો ફેરફાર ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવશે

અત્યાર સુધી સ્થાનિક ક્રૂડ ઓઈલના વેચાણ પર પ્રતિબંધ હતો. 

ઉલ્લેખનીય છે કે દેશનું 85 ટકા ક્રૂડ ઓઈલ બહારથી એટલે વિદેશમાંથી આવે છે પરંતુ હવે દેશમાં પણ ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ થઈ રહેશે.

આ સમાચાર પણ વાંચો : સેબીની કડક કાર્યવાહી- NSE- ચિત્રા રામાકૃષ્ણા સહિત 18 લોકોને NSE કો-લોકેશન કેસમાં દોષિત ઠેરવ્યા-ફટકાર્યો આટલા કરોડનો દંડ

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version