268
Join Our WhatsApp Community
ભારતીય અર્થ વ્યવસ્થા હવે ધીમે ધીમે પાટા પર ચડી રહી છે.
સતત ત્રીજા મહિને GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.
નાણાં વિભાગ દ્વારા જાહેર આંકડાઓ આંકડા અનુસાર, ડિસેમ્બર-2020માં GST કલેક્શન 1,15,174 રૂપિયા રહ્યું છે.
ગત વર્ષે ડિસેમ્બર મહિનાની સરખામણીમાં GST કલેક્શન અંદાજે 12 ટકા વધુ છે.
You Might Be Interested In
