Site icon News Continuous Bureau | Mumbai

પોસ્ટ ઓફિસમાં રોકડા જમા કરાવો છો? હવે આ ચાર્જીસ ભરવા માટે તૈયાર રહેજો.. જેમના પોસ્ટ ઓફિસમાં ખાતા છે તેમની માટે જરૂરી સમાચાર..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 માર્ચ 2021

૧ એપ્રિલથી ભારત દેશની પોસ્ટ ઓફિસમાં નવા કાયદાઓ લાગુ થઈ રહ્યા છે. જે મુજબ રોકડા માં કામ કરનાર લોકોને હવે ચાર્જ આપવા પડશે. નવા કાયદા મુજબ ચાર મહિનામાં ચાર વખત મફત ટ્રાન્જેક્શન કરવા મળશે. ત્યારબાદ જો કોઈ ટ્રાન્ઝેક્શન કરવા હોય તો તે માટે ૨૫ રૂપિયાની રકમ અથવા ૦.૨૫ ટકા આપવા પડશે. આ ઉપરાંત 25 હજાર જેટલી રકમ એક મહિનામાં રોકડ માં ઉપાડી શકાશે. તેનાથી વધુ પૈસા ઉપાડવા પર 25 રૂપિયા ચાર્જિસ અથવા ૦.૨૫ ટકા ચાર્જ આપવો પડશે. આ જ રીતે એક મહિનામાં વધુમાં વધુ બેંકમાં 10000 રૂપિયા કેશ નાખી શકાશે. તેથી વધુ કેશ નાખવા પર 0.50 ટકા ચાર્જ આપવા પડશે.

આમ પોસ્ટ ઓફિસ સાથે રોકડ વ્યવહાર કરનાર લોકોને હવે પોતાના ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version