News Continuous Bureau | Mumbai
RBI દ્વારા રેપો રેટ(Repo rate) વધારવાની જાહેરાત બાદ ICICIએ મોટો નિર્ણય લીધો છે
ICICIએ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં(External Benchmark Lending Rate) 0.50 ટકાનો વધારો કર્યો છે.
એટલે કે હવે લોનનો દર(Loan rate) 8.10 થી વધારીને 8.60% કરવામાં આવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટ વધારવાની જાહેરાત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે RBIએ ગઈકાલે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો હતો. હવે તે 4.90 ટકા છે.
આ સમાચાર પણ વાંચો : હવે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ ચૂકવશે ICICI બેંક- જાણો વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો