332
Join Our WhatsApp Community
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એ પોલિસી સપોર્ટ અને વેક્સીનના કારણે વૈશ્વિક અર્થતંત્રના ગ્રોથનો અંદાજ સુધાર્યો
વર્ષ 22 માં ભારતની ઈકોનોમી 11.5% ના દરે વિકસતી જોવા મળી શકે છે, ઓક્ટોબરના અંદાજ કરતા 270 bps વધુ રહેશે
જ્યારે કે વર્ષ 23 માં ભારતની ઈકોનોમી 6.8% ના દરે વિકસતી જોવા મળી શકે,ઓક્ટોબરના અંદાજ કરતા 120 bps વધુ રહેશે
આઈએમએફ એ ભારત નું ભવિષ્ય ભાખ્યું.
You Might Be Interested In