256
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઉચકાતા હવે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘુ થઈ રહ્યું છે.
સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલમાં 80 પૈસા, ડીઝલમાં 72 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત 115.04 અને ડીઝલની કિંમત 99.25 પ્રતિ લીટર થઇ ગઈ છે
મહત્વનું છે કે છેલ્લા 8 દિવસમાં પેટ્રોલમાં 4.72, ડીઝલમાં 4.93 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
You Might Be Interested In