261
News Continuous Bureau | Mumbai
વૈશ્વિક બજારમાં(global market) મંદીની આશંકા વચ્ચે રૂપિયામાં(Indian Rupee) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
વિક્રમી ઘટાડા વચ્ચે બુધવારે રૂપિયો પ્રથમ વખત ડોલર(Dollar) દીઠ રૂ.80 પર બંધ થયો.
આજના સત્રમાં(trading session) ડોલર સામે રૂપિયો 80.02 પર બંધ રહ્યો છે.
નિષ્ણાતોના મતે આયાતકારો(Importers) તરફથી યુએસ ડોલરની(USD) માંગના લીધે રૂપિયો નબળો પડી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : હોટલ અને રેસ્ટોરન્ટને મોટી રાહત-હાઈકોર્ટે સર્વિસ ચાર્જ પર CCPAના નિર્ણય પર સ્ટે મુક્યો-કહી આ વાત
Join Our WhatsApp Community