Site icon News Continuous Bureau | Mumbai

‘મેક ઇન ઇન્ડિયાનો પ્રતાપ’ ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં જબરદસ્ત ઉછાળો, મોબાઈલ ફોનનો મોટો ફાળો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

07 સપ્ટેમ્બર 2020

કોરોના ને કારણે લદાયેલા લોકડાઉન ને પગલે આર્થિક મંદી વ્યાપી ગઈ છે . જેની સીધી અસર અર્થવ્યવસ્થા પર પડી છે. આવી મંદી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2015માં ભારતમાં ઇલેક્ટ્રોનિકસ્ સામાનનું ઉત્પાદન 31.3 બિલિયન ડોલરનું હતું જેમાં 2019 માં વધીને 65.5 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. આમાં સૌથી મોટો હિસ્સો મોબાઇલ ફોનનો છે. એમ આર બી આઈ ના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે. 

'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત સેંકડો મોબાઈલ કંપનીઓ ભારતમાંથી ફોન નું ઉત્પાદન અને એસેમ્બલ નું કામ કરી રહી છે. આ કામ લગભગ આઠ ગણું વધી ગયું છે. નાણાકીય વર્ષ 2019-20 ના અંતે આ નિકાસ 24.3 બિલયને પહોંચ્યું છે..જો કે,  ફુલ નિકાસ 2020 ના પહેલા આઠ મહિનામાં કોરોના ને કારણે ઘટી પણ છે. ઇલેક્ટ્રોનિક્સની નિકાસ માં વધારો થવાનું કારણ ચીન-અમેરિકા વચ્ચેના ટ્રેડવોર પણ કહી શકાય. આનો લાભ ભારતને મળ્યો હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે સરકારની વિકાસ લક્ષી નીતિ પણ આમાં કામ કરી રહી છે..

Ralph Lauren Copying Indian Zardozi Craft ક્રેડિટ વિના ભારતીય સંસ્કૃતિની નકલ? અમેરિકન લક્ઝરી બ્રાન્ડ સામે દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સ લાલઘૂમ!
High GDP Growth vs Youth Unemployment જીડીપી ગ્રોથના મોટા દાવા, પણ નોકરીઓ ક્યાં? ૨૫ ટકા યુવાનો પાસે ના રોજગાર છે ના શિક્ષણ!
Strait Of Hormuz Crisis EIL Middle East Oil Projects તેલ પુરવઠો હવે નહીં અટકે! હોર્મુઝને બાયપાસ કરવા વૈકલ્પિક રૂટ્સની તૈયારી, ભારતીય કંપની મેળવશે મોટા કોન્ટ્રાક્ટ્સ
Noel Tata Challenges Chandra Vote બોમ્બે હાઉસમાં સત્તા સંઘર્ષની નવી લડાઈ! એન. ચંદ્રશેખરન સામે નોએલ ટાટાનો ખુલ્લો બળવો, બોર્ડરૂમ વોટિંગને ગણાવ્યું કાયદા વિરુદ્ધ
Exit mobile version