225
Join Our WhatsApp Community
દેશમાં સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મે દરમિયાન ગયા વર્ષના આ સમયગાળાની તુલનામાં વધીને 6.91 અબજ ડોલર રહી છે.
કોમર્શિયલ મંત્રાલયના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2020-21ના આ સમયગાળામાં આ કિંમતી ધાતુની આયાત 7.91 કરોડ ડોલર હતી.
સોનાની આયાતમાં વધારો થવાને કારણે 2020-21 ના એપ્રિલથી મેમાં વેપાર ખાધ 21.38 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે કોવિડ-19 મહામારી અને દેશવ્યાપી કડક લોકડાઉનને પગલે ગત નાણાકીય વર્ષના આ સમયગાળામાં સોનાની આયાત નીચે આવી ગઈ હતી.
દેશની સૌથી મોટી બેંક SBIએ નિયમમાં કર્યા ફેરફાર, એટીએમમાંથી રૂપિયા નિકાળતા પહેલા આ અહેવાલ જરૂર વાંચો
You Might Be Interested In